તાર ફેનશીંગની ઓનલાઇન સહાય અરજી કરવા બાબત.
ખેડુત હેલ્પલાઇન ગુજરાતમાં તાર ફેનશીંગની સહાય અરજી માટે ઓનલાઈન અરજીઓ ચાલુ થઈ ગયેલ છે. આપ તા. ૧૦/૦૮/૨૦૧૯ થી ૩૦/૦૯/૨૦૧૯ સુધી અરજી કરી શકશો.
નાના ખેડૂતો માટે ખેડૂત હેલ્પલાઇન ગુજરાત તરફથી 35% સહાયફેનશીંગની ઓનલાઇન સહાય, જમીન મર્યાદા 1થી 35 વીઘા.
મળવા પાત્ર મટીરીયલ
120 GSM કાંટાતાર 2 વર્ષ ગેરેન્ટી
120 GSM જાળી 2 વર્ષ ની ગેરેન્ટી
J બોલ્ટ વાઇસર
6*4 ની થાંભલી 7 ફૂટ ઉંચાઈ
ડિઝાઇન
1 મીટર જાળી #-#-#-#-#-#-#-#-#-#-#-#-#-#
3 તાર--------------------------------------------------
15 ફૂટે થાંભલો | | | | | | | | | | | | | | | |
અરજી કરવા માટે જરૂરી આધાર પુરાવા.
7-12
8/અ
આધારકાર્ડ
રેશનકાર્ડ
મોબાઈલ નંબર
બેંક પાસબુકની ઝેરોક્ષ
નોંધ: સહાય અરજી કર્યા બાદ અરજી ક્રમાંક લઈને આપના નજીકના ખેડુત હેલ્પલાઇન ગુજરાત ના સ્ટોર પર અથવા નજીકની એજન્સી પર જવું અને જરૂરી પુરાવા જમાં કરાવી આપવા.
આવી જુદી જુદી યોજનાઓ ને લગતી માહિતી તેમજ અમારી નવી નવી પ્રોડક્ટની અપડેટ મેળવવા માટે ફોર્મ ભરીને સબમીટ કરો
ખેડુત હેલ્પલાઇન ગુજરાતમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો
https://kheduthelplinegujarat.in/member.php