અમારા વિશે

ગુજરાત રાજયે છેલ્લા દાયકામાં સરેરાશ ૧૦% થી વધુનો કૃષિ વિકાસ દર હાંસલ કરેલ છે.ગુજરાત રાજય દ્વારા દેશમાં પ્રથમ વખત કૃષિ મહોત્સવ જેવા કાર્યક્રમ આપેલ છે. આ વિકાસ યાત્રામા ચાલુ વર્ષે એક નવીન સોપાનનો ઉમેરો થયો છે...

અમારા વિશે...

ગુજરાત રાજયે છેલ્લા દાયકામાં સરેરાશ ૧૦% થી વધુનો કૃષિ વિકાસ દર હાંસલ કરેલ છે.ગુજરાત રાજય દ્વારા દેશમાં પ્રથમ વખત કૃષિ મહોત્સવ જેવા કાર્યક્રમ આપેલ છે. આ વિકાસ યાત્રામા ચાલુ વર્ષે એક નવીન સોપાનનો ઉમેરો થયો છે. રાજયના ખેડુતોને ખેતી માટે જરુર પડતી ખેત સામગ્રી વિષે માહિતી સમયસર મળી રહે અને ખેતીલક્ષી વસ્તુઓ સરળતાથી મળી તે માટે ખેડુત હેલ્પ લાઈન ગુજરાત ના પોતાના જ સેન્ટરો ઉભા કરીશુ. જેમાં અદ્યતન કૃષિ વિષયક માહિતી આંગળીનાં ટેરવે ઉપલબ્ધ થઈ શકશે, વિવિધ ખેતી લક્ષી યોજના ઓ નો લાભ ખેડુતોને ઘર આંગણે આસાની થી મળી રહે તેવા પ્રત્યનો કરીશું.


મિશન

  • તમામ ખેડુતો અને ગામ ના લોકો નું આર્થિક શોષણ અટકાવું. ખેડુતો ઓછા ખર્ચે ટેકનોલોજી નો ઉપયોગ કરે તેવા પ્રત્યનો કરીશુ. ખેડુતોના પાક ના સારા ભાવ આવે તે માટે આયાત નિકાશ કરવા માં આવશે.
  • ખેડુતો ને ખેતિલક્ષી વસ્તુઓ ઓછા ભાવે મળે તે માટે તાલુકા, જિલ્લા પ્રમાણે ખેડૂત મોલ બનાવા માં આવશે. જેમાં રહેલી વસ્તુઓ ઉત્પાદક થી ડાઇરેક્ટ ખેડુત સુધી પહોંચાડવા માં આવશે. જેથી ખેડુતો ને આર્થિક ૧૦% થી ૩૦% સુધી નો ખેડુત હેલ્પ લાઈન તરફ થી ફાયદો મળશે.
  • તેમજ ખેડુત લક્ષી ગર્વમેન્ટ યોજનાની પુરે પુરી માહિતી ખેડુતો સુધી મેસેજ, પેમ્પલેટ, બેનર, સભાઓ થી જાહેરાત કરીશુ જેથી ખેડુતો યોજનાઓ નો પુરો લાભ સરળતાથી મેળવે તેવા પ્રત્યનો કરીશુ.

દ્રષ્ટિ

  • રાજયના ખેડુતોને ખેતી માટે જરુર પડતી ખેત સામગ્રી વિષે માહિતી સમયસર મળી રહે અને ખેતીલક્ષી વસ્તુઓ સરળતાથી મળી તે માટે ખેડુત હેલ્પ લાઈન ગુજરાત ના પોતાના જ સેન્ટરો ઉભા કરીશુ.
  • જેમાં અદ્યતન કૃષિ વિષયક માહિતી આંગળીનાં ટેરવે ઉપલબ્ધ થઈ શકશે, વિવિધ ખેતી લક્ષી યોજના ઓ નો લાભ ખેડુતોને ઘર આંગણે આસાની થી મળી રહે તેવા પ્રત્યનો કરીશું.