ખેડુત સહાય અરજી ઓનલાઇન પોર્ટલ
યોજનાઓ માટે સંપર્ક


હેવી દવા છાંટવાના પંપની ઓનલાઇન સહાય અરજી કરવા બાબત.


હેવી દવા છાંટવાના પંપની ઓનલાઇન સહાય અરજી:

ખેડુત હેલ્પલાઇન ગુજરાતમાં હેવી દવા છાંટવાના પંપની સહાય અરજી માટે ઓનલાઈન અરજીઓ ચાલુ થઈ ગયેલ છે.

- 6 મહીનાની બેટરીની ગેરંટી
-12/12 ની બેટરી
-16 લીટર ટાંકી
-110 PSI મોટર
- ઉચ્ચ ગુણવત્તા યુક્ત
- માર્કેટ કરતા ઓછા ભાવમા

સહાય અરજી કરવા માટે નીચે આપેલા ફોર્મમાં પુરી માહિતી ભરીને સબમીટ કરી આપો.

સહાય અરજી ફોર્મ

ખેડુત હેલ્પલાઇન ગુજરાતમાં સભ્ય બનવું શામાટે જરૂરી?

આવી જુદી જુદી યોજનાઓ ને લગતી માહિતી તેમજ અમારી નવી નવી પ્રોડક્ટની અપડેટ મેળવવા માટે ફોર્મ ભરીને સબમીટ કરો


ખેડુત હેલ્પલાઇન ગુજરાતમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://kheduthelplinegujarat.in/member.php