ખેડુત સહાય અરજી ઓનલાઇન પોર્ટલ
યોજનાઓ માટે સંપર્ક


દવા છાંટવાના 2in1 પંપની ઓનલાઇન સહાય અરજી કરવા બાબત.


દવા છાંટવાના 2in1 પંપની ઓનલાઇન સહાય અરજી:

ખેડુત હેલ્પલાઇન ગુજરાતમાં દવા છાંટવાના 2in1 પંપની સહાય અરજી માટે ઓનલાઈન અરજીઓ ચાલુ થઈ ગયેલ છે.

-12/8ની બેટરી
-16 લીટર ટાંકી
-100 PSI મોટર
- 20 પંપની કેપેસીટી
- ઉચ્ચ ગુણવત્તા યુક્ત
- માર્કેટ કરતા ઓછા ભાવમા

સહાય અરજી કરવા માટે નીચે આપેલા ફોર્મમાં પુરી માહિતી ભરીને સબમીટ કરી આપો.

સહાય અરજી ફોર્મ

ખેડુત હેલ્પલાઇન ગુજરાતમાં સભ્ય બનવું શામાટે જરૂરી?

આવી જુદી જુદી યોજનાઓ ને લગતી માહિતી તેમજ અમારી નવી નવી પ્રોડક્ટની અપડેટ મેળવવા માટે ફોર્મ ભરીને સબમીટ કરો


ખેડુત હેલ્પલાઇન ગુજરાતમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://kheduthelplinegujarat.in/member.php