ધોરીયા પાઇપની ઓનલાઇન સહાય અરજી કરવા બાબત.
ખેડુત હેલ્પલાઇન ગુજરાતમાં ધોરીયા પાઇપની સહાય અરજી માટે ઓનલાઈન અરજીઓ ચાલુ થઈ ગયેલ છે.
૧ કિલ્લો માં કેટલા ફુટ કામ આપે
- ૨.૫ ની સાઈઝ : ૨૫ ફુટ
- ૩ ની સાઈઝ : ૧૮ ફુટ
- ૪ ની સાઈઝ : ૧૪ ફુટ
- ૫ ની સાઈઝ : ૧૧ ફુટ
- ૬ ની સાઈઝ : ૦૯ ફુટ
વિશેષતા
- મટીરીયલ : વર્જીન મટીરીયલ
- સરળ જાળવણી
- લિક રિટાર્ડન્ટ
- કાટ પ્રતિરોધક
આવી જુદી જુદી યોજનાઓ ને લગતી માહિતી તેમજ અમારી નવી નવી પ્રોડક્ટની અપડેટ મેળવવા માટે ફોર્મ ભરીને સબમીટ કરો
ખેડુત હેલ્પલાઇન ગુજરાતમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો
https://kheduthelplinegujarat.in/member.php