બ્લેક અમૃતની ઓનલાઇન અરજી કરવા બાબત.
બ્લેક અમૃત ના ફાયદા
● મૂળ નો વિકાસ
● છોડ નો વૃદ્ધિ-વિકાસ
● પીળો પડતો અટકાવે
● ફાલ વધુ આવે/ખરતો અટકાવે
● ફળ/દાણા/સુયાની બેઠક વધારે
● ફળ/દાણા ની સાઇઝ વધારે
● ઉત્પાદન માં વધારો કરે
● 100 % ઓર્ગેનીક
● ફાસ્ટ રિઝલ્ટ
● ઓછા ખર્ચે વધું ઉત્પાદન
● બધી દવા સાથે મિક્સ કરી શકાય
● માપ: 50 મીલી પ્રતિ પંપ
● ભાવ: 450/- રુપિયા (એક લિટરમાં 20 પંપ થાશે)
● સાઈઝ: 1 લીટર
“બ્લેક અમૃત” એ સીવીડ, એમિનો એસિડ્સ- ક્રુડ પ્રોટીન, હ્યુમેટ, ગૌમૂત્ર, તથા વિવિધ કુદરતી અને કાર્બનિક પદાર્થોથી થી બનાવેલ અદ્યતન ટોનિક છે.
જે મૂળ અને છોડ નો ઉત્તમ વિકાસ, વૃદ્ધિ અને ફૂલો લાવવામાં મદદ કરીને ઉત્પાદન વધારવામાં મદદ કરે છે.
નેનો પાર્ટિકલ અને અદ્યતન ટેક્નોલોજી થી થી મદદ થી બનાવેલ આ પ્રોડક્ટ, પાક ના દરેક સ્ટેજ ઉપર સૌથી ઝડપી અને સૌથી અસરકારક રીતે કામ કરે છે.
આવી જુદી જુદી યોજનાઓ ને લગતી માહિતી તેમજ અમારી નવી નવી પ્રોડક્ટની અપડેટ મેળવવા માટે ફોર્મ ભરીને સબમીટ કરો
ખેડુત હેલ્પલાઇન ગુજરાતમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો
https://kheduthelplinegujarat.in/member.php